Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત રેલ્વે પોલીસ મથકમાં આંગડીયા પેઢીનાં લૂંટમાં ફરાર આરોપીને દશ વર્ષ બાદ મુંબઈથી ઝડપી લીધો હતો.

Share

સુરત રેલ્વે પોલીસ મથકમાં દશ વર્ષ પહેલા એક આંગડીયા પેઢીનો કર્મચારી પાસેથી લૂંટ કરવામાં આવે તેમાં દશ વર્ષથી લૂંટનો આરોપી સંકેત ભરત પાટીલ રહેવાસી ભાયંદર મુંબઈનો ફરાર હતો અને તે અલગ અલગ નામ, સરનામા બદલીને રહેતો હોવાની બાતમી સુરત રેલ્વે પોલીસને મળતા તેને ભાયંદર વિસ્તારમાંથી ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે પવન ફુંકાવાની સાથે ધૂળના ગોટે ગોટા ઉડયા

ProudOfGujarat

ખેડા : વડતાલધામના સંગ્રહાલયમાં જસ્ટીશ ડી એન પટેલે શિલાપૂજન કર્યુ .

ProudOfGujarat

ભરૂચ : આમોદના કોઠી વાતરસા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!