Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : વડતાલધામના સંગ્રહાલયમાં જસ્ટીશ ડી એન પટેલે શિલાપૂજન કર્યુ .

Share

ખેડા જીલ્લાના વડતાલ મુકામે બની રહેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી વિશાળ સંગ્રહાલયની ડી એન પટેલ સાહેબે મુલાકાત લીધી હતી. પરિવાર સાથે વડતાલ મંદિરમાં દેવ દર્શન કરીને, દોઢ લાખ ચોરસફુટની વિશાળ પ્લીંથ સાથે પત્થરમાં બની રહેલ સંગ્રહાલયની શાલાઓનું પૂજન કર્યુ હતું. ગુજરાત હાઈકોર્ટ, ઝારખંડ અને દિલ્હી હાઈકોર્ટમાં સેવા આપી ચૂકેલા ડી એન પટેલ ગુજરાતનું ગૌરવ છે. વર્તમાનમાં ટેલિકોમ ડીસ્પુટના ચેરપરસન તરીકે સેવા આપી રહ્યા છે.

અક્ષરભૂવનનું શીલા પૂજન કરીને, સ્થળ નિરિક્ષણ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો અને ઐતિહાસિક કાર્ય બદલ ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને ડો સંત સ્વામી સહિત ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

નરેશ ગનવાણી

Advertisement

Share

Related posts

વડતાલનાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગાદીપતિઓ દ્વારા જરૂરિયાત મંદ લોકોને શાકભાજી અને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં આપતિ વ્યવસ્થાપન અંગેનો માર્ગદર્શક સેમીનાર અને ફાયર મોકડ્રીલ યોજાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે પેરા મિલિટરી ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!