Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-અમરોલી વિસ્તારની ખાડીમા કિનારા પાસેથી ડી-કંપોઝ હાલતમાં યુવાનનો મૃતદેહ મળવાના મામલે એક ની અટકાયત કરાઇ….

Share

જાણવા મળ્યા મુજબ સુરતના અમરોલી વિસ્તારની ખાડીમા કિનારા પાસેથી ડી-કંપોઝ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો ..જે મામલા અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથધરી હતી…પોલીસ તપાસ માં મૃતક ના મિત્રએજ રૂપિયા ની લેતીદેતી મામલે હત્યા કરી હોવાનું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે…હાલ ખટોદરા પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે….

Advertisement

Share

Related posts

વાગરાના વહીયાલ-કોઠીયા વચ્ચે ટ્રેકટર પલ્ટી મારતા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને 15 વર્ષ પહેલા મળતું ટ્રાયબલ ભથ્થુ પુનઃ મળે તેવી માંગ.

ProudOfGujarat

લીંબડીનાં શિવાલયોમાં અમાસ નિમિત્તે મહા આરતી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!