Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં શિવાલયોમાં અમાસ નિમિત્તે મહા આરતી યોજાઇ

Share

પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને આજે જ્યારે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને અમાસ હોય ત્યારે લીબડી શહેરમાં આવેલ તમામ શિવાલયોમાં મહાઆરતી કરવામાં આવી હતી ત્યારે મહાદેવ ભક્તો ભીડમાં ઉમટી પડ્યા હતા ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી ભલગામડા ગેટ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અસંખ્ય પ્રમાણમાં ભક્તો આવ્યા હતા.

આ શિવાલયના મહંત શ્રી અલ્પેશગીરીએ તમામ ભક્તોનું સ્વાગત કર્યું હતું તેમજ પ્રસાદ રૂપે ભોજન લોકોને આપ્યું હતું અને શિવાલયમાં હરહર મહાદેવની ગુંજ ઉઠી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં આવતીકાલથી પાણી પુરવઠો આ સમયે આપવામાં આવશે, વાંચો.

ProudOfGujarat

આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આઇટીઆઇ ફાર્મા એન્ડ હેલ્થકેર ફંડની રજૂઆત.

ProudOfGujarat

જંબુસરના કાવલી ગામે નર્મદા નિગમની નહેરમાં ગાબડું પડતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!