Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ધોરણ ૬ થી ૮ શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાઈ.

Share

બી.આર.સી ભવન માંગરોળ ખાતે ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષય ભણાવતા શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાય જેમા તાલુકામાં ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષય ભણાવતા શિક્ષકોને વૈદિક ગણિત દ્વારા વૈદિક ઋષિમુનિઓએ આપેલા સુત્રો આધારિત સરળતાથી પાયાનું જ્ઞાન એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી અનેક પ્રક્રિયાઓ ઋષિમુનિઓ દ્વારા આપેલ સૂત્રો દ્વારા સરળતાથી શીખવી શકાય જે તજજ્ઞો દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી અને આ તાલીમ મેળવીને શિક્ષકો બાળકો સુધી સરળતાથી ગણિત ભણાવી શકે તે મુજબની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનું સમગ્ર સંચાલન બી આર સી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતુ.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

લોન્ગ વર્કિંગ અવર્સ બની રહ્યું છે દુનિયાભરમાં લોકોના મોતનું કારણ : WHO નો મોટો ખુલાસો.

ProudOfGujarat

વ્યારા ખાતે તળાવ રોડ પર આવેલ જુમ્મા મસ્જિદથી સ્ટેશન રોડ સુધીના માર્ગને ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ નામ આપવા રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ માંડવા ટોલ પ્લાઝા નજીક ખાનગી લકઝરી બસમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!