Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લાનાં ડી.ઈ.ઓ, ડી.પી.ઈ.ઓ એ કોરોના ટેસ્ટ કરાવી કોરોના રસી મુકાવી.

Share

આજરોજ ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંઘીયેર ખાતે સુરત જિલ્લાનાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એચ.એચ રાજ્ય ગુરુ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(DPEO) ડો. દિપક આર દરજીએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવેલ હતો બંનેનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, ત્યારબાદ બંને અધિકારીઓએ કોરોના રસી આ આરોગ્ય કેન્દ્ર ખાતે મુકાવી હતી. તેઓની સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી સેલર સાહેબ ખાસ હાજર રહ્યા હતા. બંને અધિકારીઓએ દરેકને કોરોના રસી મુકાવવા અનુરોધ કરેલ હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

બોલેરો ગાડી ઉપર Govt Of Gujarat લખી દારુની હેરાફેરી કરનારા બુટલેગરોને મોરવા હડફ પોલીસે પકડ્યા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ભુદેવોઓએ શાસ્ત્રો મુજબ મંત્રોચ્ચાર સાથે રક્ષા બંધન પૂર્ણિમાના દિને સમૂહમાં જનોઇ ધારણ કરી હતી….

ProudOfGujarat

બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ જિલ્લા અધિક્ષક નું ફૂટ પેટ્રોલિંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!