Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોનાની મહામારીમાં બે પત્રકારો ગુમાવ્યા.

Share

સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ખાતે ખાતે રહેતા પત્રકાર રમેશભાઈ ભીમસિંહ ઠાકોર (ઉ.વ 63) નું આજરોજ દુઃખદ અવસાન થયું હતું. તેઓ છેલ્લા 15 વર્ષથી સંદેશ અને ગુજરાત મિત્ર દૈનિક સમાચાર પત્રોમાં ઉમરપાડા તાલુકાના સમાચારો લખતા હતા. તેઓ છેલ્લા પાંચ-છ દિવસથી માંદગીમાં સપડાય હતા. તેમને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી હોવાથી માંડવી ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું આજરોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપલાનાં સ્મશાન ગૃહમાં ગેસ આધારિત બે આધુનિક સગડીનાં પ્રોજેક્ટનો પ્રારંભ…

ProudOfGujarat

ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ફી બાબતે NSUI નું ઉગ્ર વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

રાજપીપળા : કરજણ ડેમને તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!