Proud of Gujarat
Uncategorized

સુરત : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામનું બજાર આવતીકાલથી કોરોના ગાઇડલાઇન અંતર્ગત રાબેતા મુજબ ખુલ્લું મુકાશે

Share

માંગરોળ તાલુકાનું વાંકલ ગામનું બજાર 1/6/21 ના મંગળવારથી સવારે 6 વાગ્યાથી સાંજે 7.30 કલાક સુધી તમામ દુકાનો ખુલ્લી રાખી શકાશે. આ સમય દરમિયાન દરેક દુકાનદારોએ માસ્ક, સૅનેટાઇઝ, સોશિયલ ડિસ્ટન્સનુ ફરજીયાત પાલન કરવાનું રહશે અને હાલ સરકારની ગાઇડલાઇનનુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સરકારની ગાઇડલાઇન મુજબ રાત્રી કર્ફ્યુનુ ચુસ્તપણેપાલન કરવાનું રહેશે એમ જાહેર નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે. કોરોનાની હાલ પરિસ્થિતિમાં ગ્રામપંચાયતના સ્વૈચ્છીક લોકડાઉનના નિર્ણયમાં આપ સર્વે ગ્રામજનો અને વેપારીઓએ જે સહકાર આપ્યો એ બદલ વાંકલ ગ્રામપંચાયત આભાર માને છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઇક્વિરસ અને સેપિઅન્ટ ફિનસર્વે રૂ. 35,000 કરોડની એયુએમ સાથે ભારતમાં ટોચના 10 સ્વતંત્ર વેલ્થ પ્લેટફોર્મ ઊભા કરવા માટે વિલિનીકરણ કર્યું

ProudOfGujarat

ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનાર મહિલા પીએસઆઇ વૈશાલી આહીર ના અધ્યક્ષતામાં યોજાયું

ProudOfGujarat

કડોદરા ગામે યુપીએલ કંપની 5 ગરીબો માટે મકાનો બનાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!