Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત

Share

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત
જાણવા મળ્યા મુજબ સુરતના લીંબાયત ખાતે ના આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..જેમાં સારવાર દરમિયાન 1 વ્યક્તિ નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે..રાત્રીના સમયે ગણપતિજી ની યાત્રા લઇ આવી રહ્યા તે સમયે ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ-આલીયાબેટમાં એકસાથે 100 થી વધુ ધેટાંના મોત-કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત

ProudOfGujarat

રાજકોટમાંથી વીજ તંત્રએ ૭૫ લાખથી વધુની વીજ ચોરી પકડી પાડી : સતત ચોથા દિવસે પણ ૪૬ ટીમો દ્વારા વીજ ચેકીંગ જારી.

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ-સીઝન ૨.૦’ શરૂ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!