Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા અંગે 156 માંગરોળ, ઉમરપાડા ધારાસભ્યને રજૂઆત કરાઈ.

Share

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજરોજ ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 156 માંગરોળ, ઉમરપાડાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને રુબરુ એક આવેદનપત્ર આપી જૂની પેન્શન યોજના શરૂ કરવા બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી. ગણપતસિંહ વસાવાએ આ બાબતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. આ આવેદનપત્ર આપવા તાલુકા સંઘના પ્રમુખ બિપીનભાઈ વસાવા, મંત્રી સંજયભાઈ અલ્પેશભાઈ પંચાલ, નરેન્દ્રભાઈ પટેલ, અનિલ ભાઈ ચૌધરી અશ્વિનભાઈ સોલંકી તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ચાદણીયા ગામે હાઇવા ટ્રકની પાછળનાં ભાગે પલ્સર ઘુસી જતા યુવાનનું ઘટના સથળે મોત.

ProudOfGujarat

વાંકલ : જનજાતિ કલ્યાણ આશ્રમ સુરત દ્વારા આંબાવાડી ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!