Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : રૈયાભાઈ રાઠોડની જીલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી થતાં લીંબડી કોંગ્રેસનાં કાર્યકરોએ ફુલહારથી સ્વાગત કર્યું.

Share

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કોંગ્રેસી અગ્રણી અને કારડીયા રાજપૂત સમાજનાં આગેવાન રૈયાભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે ત્યારે લીંબડી તાલુકા કોંગ્રેસના તેમજ શહેરના કોંગ્રેસી આગેવાનોએ રૈયાભાઈ રાઠોડની રૂબરૂ મળી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ભગીરથસિંહ રાણા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપ વલેરા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ શાહ, તાલુકા કોગ્રેસનાં પૂર્વ પ્રમુખ ખુશાલભાઈ જાદવ, તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ કનકસિંહ ઝાલા તેમજ સંજયભાઈ જાદવ રાકેશભાઈ ડાભી અશોક શેઠ, ઈલેશ ખાંદલાં, અનવર ભાઈ, પુંજાભાઈ વગેરે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ તેમનું હાર પહેરાવી સન્માન કરેલ હતુ.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ બાયપાસ ચોકડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વસીમ રિઝવીનાં પૂતળાનું દહન કરાયુ તેમજ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન પર ગુજરાત એકસપ્રેસ ટ્રેનનું પુનઃ સ્ટોપેજ મળતા સાંસદ મનસુખભાઇ વસાવા એ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અવિધા ગામની સીમમાં શેરડીનાં ખેતરોમાં આગ લાગતા નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!