Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રીનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ ધારાસભ્ય:શ્રી ધનજીભાઇ પટેલે પર્યાવરણીય જનજાગૃતિ રેલીને પ્રસ્થાોન કરાવ્યુય

Share

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
તારીખ 5/6/18
9033958500



ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સુરેન્દ્ર નગર સુરેન્દ્રહનગર દ્વારા, જિલ્લાન વહીવટી તંત્ર તથા જિલ્લાસના ઉદ્યોગોના સહયોગથી સુરેન્દ્ર્નગર ખાતે આજ તા.૫ મી જુન-૨૦૧૮ના રોજ ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ધનજીભાઇ પટેલે પર્યાવરણીય જનજાગૃતિ રેલીને પ્રસ્થાનન કરાવતાં જણાવ્યું હતું કે ‘‘વિશ્વ પર્યાવરણ દિન‘‘ ૫ મી જુન-૨૦૧૮ની ઉજવણી માટે યુનાઈટેડ નેશન દ્વારા દર વર્ષે અલગ અલગ દેશને યજમાન દેશ જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષે ભારતને યજમાન દેશ જાહેર કરવામાં આવેલ છે અને યુ.એન. દ્વારા ચાલુ વર્ષની ઉજવણી માટે ‘‘બેસ્ટવ પ્લાાસ્ટી ક પોલ્યુવશન‘‘ થીમ ડીકલેર કરવામાં આવેલ છે. પ્લા.સ્ટી ક પર્યાવરણ માટે અત્યં ત જોખમી છે, ત્યા‍રે આપણે પ્લાશસ્ટીુકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. પ્લા‍સ્ટીુકના કચરાનો રીયુઝ અથવા તો સંપૂર્ણ નાશ થાય તેવું દરેક નાગરિકે આયોજન કરવું જોઇએ. ધારાસભ્ય‍શ્રીએ વધુમાં આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય્ માટે વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યવારણની જાળવણી કરવામાં સહયોગી બનવા પણ અનુરોધ કર્યો હતો.
લોકોમાં પર્યાવરણીય જાગૃતિ કેળવાય અને પર્યાવરણની જાળવણી થાય તે માટે તા.૫ મી જૂન-૨૦૧૮ના રોજ સવારે ૮-૦૦ કલાકે કલેકટર કચેરી ખાતેથી પર્યાવરણીય જન જાગૃતિ રેલી(સ્કુયટર રેલી)નું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીને ધારાસભ્યકશ્રી ધનજીભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાસન કરાવ્યુંા હતું. આ રેલી પર્યાવરણ બચાવો અંગેના વિવિધ બેનરો સાથે સુરેન્દ્રીનગર તથા વઢવાણના મુખ્યી માર્ગો પર પસાર થઈ ધોળીધજા ડેમ ખાતે પૂર્ણ થયેલ હતી. ધારાસભ્યિશ્રી ધનજીભાઇ પટેલ તેમજ ઉપસ્થિ ત મહાનુભાવોના હસ્તેે ધોળીધજા ડેમ સાઇટ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું. પ્લાથસ્ટીાકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી પર્યાવરણ બચાવવા અંગેના ઉપસ્થિરત દરેકે શપથ ગ્રહણ કર્યા હતાં.
આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લાક વિકાસ અધિકારી ર્ડા. મનિષકુમાર બંસલ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સુરેન્દ્રસનગરના પ્રાદેશિક અધિકારીશ્રી એ.એમ. ગઢીયા, નાયબ વન સંરક્ષકશ્રી જી.એ. ઝાલા, સુરેન્દ્રેનગર- દૂધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વિપીનભાઇ ટોલીયા, ઉપપ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડયા, નગરપાલિકાના સદસ્ય્શ્રીઓ, સ્વૈલચ્છિ્ક સંસ્થાીના હોદેદારો, સહિત વિશાળ સંખ્યા માં નગરજનો ઉપસ્થિવત રહયા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મગફળી કાંડ ના વિરોધ માં વિરોધ પ્રદર્શન કરાયું હતું-કાર્યકરો દ્વારા ગળા માં મગફળી નો હાર પહેરી રસ્તા ઉપર બેસી જઇ ભારે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું….

ProudOfGujarat

સુરતના અમરોલીમાં કારખાનામાંથી લેડીઝ ડ્રેસ મટીરીયલ સહિતના 2.43 લાખના મુદ્દામાલની ચોરી

ProudOfGujarat

નેત્રંગથી દેડિયાપાડાને જોડતા હાઇવે ઉપર ખાડાઓ ન પુરાતા ખેડૂતે સ્વ ખર્ચે પુરાણ કરાવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!