Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરાઇ.

Share

આજે જ્યારે 12 જાન્યુઆરી અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ હોય ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણના નૈતૃત્વમા અને જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેરના સુચનથી આજે લીંબડી આઝાદ ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર પહેરાવી સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, જીલ્લા મહામંત્રી ડીયુ પરમાર, રાણાલાલ સોલંકી, ગણપતભાઇ ડાભી, હરેશભાઈ જાદવ, નિલેશભાઈ ચાવડા, પ્રવિણભાઇ પટેલ સહિતના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતાં તેમજ લીંબડી ધરતીને પાવન કરનારા સ્વામી વિવેકાનંદજીને યાદ કરવામાં આવ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાની ચાર નગર પાલિકાનાં પ્રમુખની કરાઇ વરણી, યુવા નેતાઓને કમાન્ડ સોંપાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

લીંબડીની શાળા નં.10 માં એન્યુલ ફંકશનની તડામાર તૈયારીઓનો ધમધમાટ શરૂ.

ProudOfGujarat

ફરીદાબાદથી ટ્રેન મારફતે સુરત વિદેશીદારુની હેરાફેરી કરતો શખ્સ ઝબ્બે 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!