Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

Share

21 જુન એટલે વિશ્વ યોગ દિવસ ત્યારે આજ દિવસે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને યોગ કરવામાં આવે છે ત્યારે આજે લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો, યુવાનો તેમજ વૃધ્ધો, મહિલા અને પુરુષોએ ભાગ લીધો હતો ત્યારે આ યોગ યોગાચાર્ય જગમાલભાઈ અલગોતર દ્રારા કરાવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને સંચાલન લીંબડી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે વધુમાં વધુ સ્કુલોના વિધ્યાર્થીઓ, શહેરના વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા આ યોગમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાયો.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાના શોપીંગ સેન્ટર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે 155 ગ્રામ ચરસ સાથે બે આરોપીને ઝડપી પાડયાં છે.

ProudOfGujarat

અધિકારી સામે તપાસ ચાલી રહી હોવા છતા નિમણૂક બની ચર્ચાનૂ કેન્દ્ર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!