Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલમાં બનાવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર બંધ હોવાથી દર્દીઓને હાલાકી.

Share

જન ઔષધિ સ્ટોર ગુજરાતના ઘણા બધા સરકારી હોસ્પિટલ ખાતે બનાવેલ છે ત્યારે ઘણી બધી જગ્યાએ સ્ટોર કાર્યરત છે અને બંધ હાલતમાં પણ છે ત્યારે લીંબડી ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં એક આવો જન ઔષધિ સ્ટોર લાખ્ખોના ખર્ચે બનાવેલ હતો જે અમુક સમય સુધી કાર્યરત રહ્યો હતો ત્યારે હાલ આ સ્ટોરીને તાળા લાગી ગયા છે અને એક શોભાના ગાંઠિયા સમાન આ સ્ટોર બની ગયો છે જેના કારણે ગરીબ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ સ્ટોર ફરીથી કાર્યરત બને અને ગરીબ લોકોને સસ્તા ભાવે દવા મળી રહે તે માટે આ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ફરી શરૂ થાય તેવી માંગ ઉઠી છે તો જોવાનુ એ રહ્યું કે શું આ સ્ટોર ફરીથી કાર્યરત જોવા મળશે ખરો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ: છેલ્લા ૨૪ વર્ષથી પાસપોર્ટ ચીટિંગ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી…

ProudOfGujarat

નવસારી જિલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

લીંબડીમાં તંત્ર દ્વારા લારીઓ હટાવતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!