Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના કટારીયા ગામે મારામારી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત.

Share

લીંબડી તાલુકાના કટારીયા ગામે એકજ કુટુંબના વ્યક્તિઓ વચ્ચે મારામારી થતાં એક વ્યક્તિ લક્ષ્મણભાઈ રૂપાભાઈ મકવાણાને ઈજા પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે કૌટુંબિક ઝગડો થયો હતો અને મારી નાખવા કહ્યું હતું ત્યારે પાઈપ જેવી વસ્તુથી તેમણા ઉપર 3 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો ત્યારે ઈજા થતાં 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ બાબતે લીબડી સિવિલ હોસ્પિટલમાં એમ એલ સી નોધાવા પામી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના કાંસિયા ગામના નદી કિનારા વિસ્તારમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ એ અસરગ્રસ્ત લોકોને કીટનું વિતરણ કર્યું

ProudOfGujarat

ભરૂચ ખાતે રાજપારડી વીજ કચેરીને સન્માનપત્ર એનાયત કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે “સાત સૂરોના સરનામે” સંગીતનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!