Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકામાં સૌની યોજનાની પાણીની લાઈનમા ભંગાણ થતાં હજારો ક્યુસેક પાણીનો વેડફાડ

Share

ચુડા તાલુકાના ચોકડી ગામ નજીક સૌની યોજનાની પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થયું ત્યારે પાણીના ફુવારા ઊંચે સુધી ઉડ્યા હતા, નર્મદા સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ પડતા પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોના પાકને નુકસાનની આશંકા સેવાઇ રહી છે તેમજ પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાન પણ થયું, ચોકડી ગામ નજીક પાણીની લાઈનમા ભંગાણ થતાં હજારો ક્યુસેક પાણીનો વેડફાડ થયો છે ત્યારે આ લાઈનમા ભંગાણ શા કારણે થયું છે તે કારણ હાલ અંકબંધ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી પાછલા ૧૧ મહિનામાં ૩૯૬ ફરિયાદોનું સુખદ નિવારણ

ProudOfGujarat

આત્મીય યુવા સંગઠન દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ફૂડ પેકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો….

ProudOfGujarat

ગુજરાતમાં ગાજવીજ સાથે આગમી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો કયાં વિસ્તારમા કયાં દિવસે પડશે વરસાદ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!