Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજયું

Share

હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ લીંબડી રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ નજીક આવેલ ઓવરબ્રીજ નજીક બંધ ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે કલીનરનુ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. લીંબડી રાજકોટ હાઇવે અને લીંબડી અમદાવાદ હાઈવે અકસ્માતનો હબ બન્યો હોય તેમ જણાય આવે છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત : ડીંડોલીમાં મકાન માલિકના ઘરમાં ચોરી કરી છેલ્લા પાંચ માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

કચરાના ઢગલામાં સંતાડેલા 2.10 લાખના દારૂ સાથે બે ઝબ્બે 

ProudOfGujarat

જામનગરમાં ન. પ્રા. શિ. સમિતિની શાળા નં. 17/69 ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!