Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા

Share

મળતી પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર તેમજ થાનગઢના રહેવાસીનો અકસ્માત વહેલી સવારે ચાર વાગ્યેની અરસામાં લીબડી અમદાવાદ હાઈવે પર આવેલ જાખણ અને કટારીયા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના મોત નિપજયા હતા ત્યારે હાલ કારનો અકસ્માત ક્યાં વાહન સાથે સર્જાયો જે હાલ કારણ અંકબંધ છે ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ અકસ્માતમા મરનાર લલીતભાઈ અમરશીભાઈ સખનપરા રહે. થાનગઢ ઉમર વર્ષ 55 અને કાર્તિકભાઈ પ્રવીણભાઈ ઉમર.વર્ષ 26 રહે. થાનગઢ જેઓના મોત નિપજયા હતા ત્યારે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

Share

Related posts

સુરત વીટી ચોક્સી લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને અપાયેલા નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

અગ્નિતાંડવ : ભરૂચના દહેજમાં ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીમાં લાગી ભીષણ આગ, બે કામદારોના મોતની આશંકા

ProudOfGujarat

ભરૂચ કસક ભૂગુપુર સોસાયટી નજીક મકાન માંથી ઝડપાયું જુગારધામ.લાખ્ખો ના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસ સકંજામાં આવ્યા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!