Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરના લીંબડી વિસ્તારમાં ભારત બંધના રાષ્ટ્રીય આંદોલન અને બહોળો પ્રતિસાદ મળ્યો છે લીંબડીના બજારો બંધ રહ્યા હતા.

Share

આજે CAA અને NRC જેવા કાયદા સામે બહુજન ક્રાંતિ મોરચા અને વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધ એલાન કરવામાં આવ્યું હતું.

જેમાં પોસ્ટરો અને બેનરો મારવામાં આવ્યા હતા તેના ભાગરૂપે સુરેન્દ્રનગરના લીંબડી વિસ્તારમાં પણ દુકાનો ઉપર ભારત બંધનું એલાન અને વેપારીઓની દુકાનો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે સવારથી જ લીંબડીના વેપારીઓ દ્વારા પોતાના વેપાર-ધંધાઓ બંધ રાખ્યા હતા. વેપારીઓ દ્વારા આજે ભારત બંધના એલાનને સમર્થન આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ની શ્રી હરિ ઈન્ડસ્ટીયલ એસેટ માં બિન અધિકૃત રીતે કેમિકલ યુક્ત દ્રમ ધોવાણ કરતા પટેલ દંપતી સામે ગુનો દાખલ કર્યો હતો. 

ProudOfGujarat

અમદાવાદ સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી આવ્યો-ત્રણ લોકો સામે ગુનો નોંધાયો…

ProudOfGujarat

જામનગરના શ્વેત મકવાણાની રાજ્ય કક્ષાએ ટેકવોન્ડો રમતની સ્પર્ધામાં પસંદગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!