Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરનાં લીંબડી તાલુકાનાં સીયાણી ગામમાં અસંખ્ય તીડ આવી જતા ખેડૂતોએ થાળી અને બૂમો પાડી તીડ ભગાવતો વીડિયો વાયરલ થયો હતો.

Share

સુરેન્દ્રનગર જિલ્લાનાં સરહદી વિસ્તાર લીંબડી તાલુકાનાં સિયાણી ગામમાં આજે હજારોની સંખ્યામાં તીડ દ્વારા હુમલો કરવામાં આવતા ખેડૂતોને માથે ફરી આપત્તિ ઊભી થઈ હતી. થોડા દિવસો અગાઉ જ આવા તીડનાં હુમલાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું. ત્યારે આજે ફરીથી હજારોની સંખ્યામાં તીડ ઉમટી પડતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ સાથે ખેડૂતો ખેતરમાં ઉતર્યા હતા અને બૂમોને થાળી વગાડીને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના વાડી ગામે તાલુકા કક્ષાના સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત નિપજ્યું

ProudOfGujarat

લોકરક્ષક દળની પરીક્ષા ભરૂચજિલ્લામાં ૪૦ કેન્દ્ર પર યોજાઈ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!