Proud of Gujarat
EducationGujaratINDIA

પ્રાથમિક મિશ્ર શાળા સુરી માં શિક્ષક દિન ની ઉજવણી કરાઈ

Share

પ્રાથમિક મિશ્ર શાળા સુરી તાલુકો આમોદ ખાતે શિક્ષક દિન નિમિત્તે શાળા ના ૧૫ જેટલાં બાળકો એ શિક્ષણ કાર્ય માં ભાગ લઈ શિક્ષણકાર્ય કરાવ્યું હતું.ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભા સાળી પાંચ વિદ્યાર્થી ઓ નું શ્રેષ્ઠ પરિણામ બાદલ સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.જે બદલ સુરી શાળા નાં શિક્ષક ગણ તેમજ વાલી ઓ ગામ આગેવાનો માં આનંદ ની લાગણી વ્યાપી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદનાં ચાંદખેડામાં સ્ટેટ મોનિટરીંગ સેલએ રેડ કરીને 18 જુગારીઓની કરાઇ ધરપકડ

ProudOfGujarat

વડોદરામાં ટીમ રિવોલ્યુશન દ્વારા ખાડા પૂરો અને પૈસા કમાવો અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

ભરૂચ હાઈવે પરથી એલસીબીએ ૩૪ લાખનો વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રક ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!