અંકલેશ્વર પોલીસે રેડ કરી ગેરકાયદેસર ગેસ રિફિલીંગ પકડી પાડયું
આજરોજ અંકલેશ્વર પોલીસ સારંગપુર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મીરાનગર ખાતે એક બંધ મકાનમાં કુલદીપ s/o બંસીલાલ ડીંડવાગીયા(મારવાડી) LPG ગેસના મોટા રીલાયન્સ કંપનીના બોટલોમાથી નાના બોટલોમાં ગેરકાયદેસર...
