અંકલેશ્વર : રોટરી ક્લબ દ્વારા શેરા પ્રાથમિક શાળાને હેપ્પી સ્કૂલ તરીકે પસંદગી કરતા હાંસોટ તાલુકામાં ખુશીનો માહોલ.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શેરા પ્રાથમિક શાળાને હેપ્પી સ્કૂલ તરીકે પસંદ કરવામાં આવી છે. અંકલેશ્વરની હાસોટ તાલુકાની આ શાળાને રોટરી ક્લબના સહયોગથી હેપ્પી સ્કૂલ...
