અંકલેશ્વર : દેશમા 100 કરોડ રસીકરણ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રી તેમજ કોરોના વોરિયર્સનું જીનવાલા શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા અભિવાદન કરાયું.
દેશમાં 100 કરોડ રસીકરણ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનુ તેમજ દેશના નાગરિકોનું અભિવાદન આજરોજ ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા યુવા મોરચા અંકલેશ્વર શહેર...
