અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે કાનૂની શિબિર યોજાઇ.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પેનલ વકીલો અને પીએલવી ભાઈ બહેનો દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન...
