અંકલેશ્વર ના સારંગપુર ગામ માં આર.ટી.આઈ એક્ટિવિઝ ને તલાટી નો જવાબ રેકર્ડ ચોરી થઇ ગયા હોવાનો ખુલાસો કરતા વિવાદ સર્જાયો છે.
આર.ટી.આઈ ની માહિતી આપવામાં વિલંબ બાદ ટી.ડી.ઓ હુકમ બાદ પણ પંચાયત દ્વારા માહિતી ના આપતા કૌભાંડની ફરિયાદ કરી રહ્યા છે. સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા...
