અંકલેશ્વર : મારામારીનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારી ગુનામાં નાસતા – ફરતા આરોપીઓને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયા હતા. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના...
