ભરૂચ-મહાશિવરાત્રી પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી…કાવી કંબોઇ ખાતે જામી ભક્તોની ભારે ભીડ.
ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલ કાવી-કંબોઇ ખાતે દરિયા કિનારે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.વહેલી સવાર થી સ્તંભેશ્વર...
