ATM કાર્ડ વેરિફાઇનાં બહાને ગ્રાહકનાં OTP પ્રાપ્ત કરી નાણાંકીય છેતરપિંડીનાં કિસ્સામાં પૂરેપૂરી રકમ અપાવતી ભરૂચ સાયબર સેલ.
એ.ટી.એમ.ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આમીના નામે OLX/ફેસબુક એડમાાંથી ઓનલાઈન એડમાં ખરીદીને લગતા ફ્રોડ વગેરેમાં ભરૂચ સાયબર સેલ ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય...
