Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી ખાનગી શાળા, કોલેજોના સંચાલકો માફ કરે તેવી રજૂઆત કરી છે.

ProudOfGujarat
હાલ તો દેશભરમાં કોરોના વાઇરસની મહામારીને પગલે 15 માર્ચથી દેશભરમાં લોક ડાઉન થવાના કારણે તમામ કામ ધંધાઓ ઉદ્યોગો, શાળા-કોલેજો, ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ છે...
FeaturedGujaratINDIA

અમદાવાદ ખાતેથી એસ.આર.પી.માં ફરજ બજાવતા બે જવાનો વાલિયા ખાતે રૂપનગરમાં આવતા મેડિકલ ચેકઅપ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

ProudOfGujarat
ભરૂચ જિલ્લો કોરોનાથી મુક્ત થવા માટે મથામણ કરી રહ્યું છે છેલ્લા ત્રણ દર્દીઓને રજા આપ્યા બાદ ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાંથી નીકળીને ગ્રીન ઝોનમાં આવે તેના...
FeaturedGujaratINDIA

આજરોજ દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલ ATG ટાયર કંપનીમાં કામ કરતા કામદારોને લોક ડાઉનનાં સમયનો પગાર ના મળતા રોડ પ્લાન્ટ બંધ કરીને રોડ પર ઉતર્યા હતા .

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં દહેજ સ્થિત ઉદ્યોગોમાં છેલ્લા 2 દિવસથી અમુક કંપનીમાં કામદારોનાં પગાર ના મળવાના મુદ્દે કંપની કામદારો પોતાનું કામ છોડીને રસ્તા પર ઉતરી ગયા હતા....
FeaturedGujaratINDIA

ભરૂચ : મુલડ ડંપીંગ સાઇટ પર કચરાનાં ઢગલામાંથી ગંદુ પાણી ખેતરોમાં ફરી વળ્યું,ખેતીને નુકશાન ખેડૂતો બન્યા લાચાર,જાણો વધુ.

ProudOfGujarat
ભરૂચમાં ને.હા ૪૮ પર મુલડ નજીક ભરૂચ નગર પાલિકાની ડંપીંગ સાઇટ આવી છે, આખા શહેરનો કચરો આ સાઇટ ઉપર ઠાલવવામાં આવે છે, કચરામાંથી નીકળતું દુર્ગંધ...
FeaturedGujaratINDIA

આજરોજ મેઘમણી કંપની પાસે રહેતા ઝારખંડનાં કામદારોને વતન જવા માટે ટ્રેન ટિકિટ ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી.

ProudOfGujarat
રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય શ્રી સોનિયા ગાંધી તથા હંમેશા ગરીબો વંચિતોની વ્હારે આવતા ભરૂચનાં પનોતા પુત્ર શ્રી અહેમદભાઈ પટેલ સાહેબના આદેશથી ભરૂચ જી.આઈ.ડી.સી.માં ફસાયેલા ઝારખંડના...
FeaturedGujaratINDIA

GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફની માતાને અભિનંદન પાઠવવામાં આવ્યા.

ProudOfGujarat
હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તે મહામારી દરમિયાન 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા અને લોકોનાં મહામૂલી જીવન બચાવવા તત્પર છે....
FeaturedGujaratINDIA

લોકડાઉન વચ્ચે મહાનગરોમાં ફસાયેલા ગ્રામિણ શ્રમિકોની કફોડી હાલત.

ProudOfGujarat
કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે ભારતમાં દેશવ્યાપી લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશને કોરોનાથી સંક્રમિત થતો બચાવવા લોકડાઉન જરૂરી પણ છે જ.પરંતુ...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોની જરૂરિયાતનાં હિસાબે રેલ્વે ભાડાં ચૂકવાઇ રહ્યા છે.

ProudOfGujarat
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લાનાં જરૂરિયાતમંદ પરપ્રાંતિયો લોકોને રેલ્વે ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે. આજે અસંખ્ય લોકોને ભાડું ચૂકવવામાં આવ્યું. જયારે કેટલાંક લોકો આ...
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજની મેઘમની ઓર્ગેનીક લિમિટેડ કંપની બહાર કર્મચારીઓનો હોબાળો,જાણો વધુ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં દહેજ સેઝ ૧ માં આવેલ મેઘમની ઓર્ગેનિક્સ કંપનીનાં ગેટ પાસે કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો, કંપની સંચાલકો દ્વારા પગાર કાપી લેતા આ હોબાળો થયો...
FeaturedGujaratINDIA

ઝધડીયા 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દરિયા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat
તા.08/05/2020 રોજનાં સાંજે 21:06 કલાકે કોલ મળતાની સાથે ઝધડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ દરિયા ગામે પહોંચતાં સ્મિતાબેનનાં સંબધીઓએ જણાવેલ કે સ્મિતાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે...
error: Content is protected !!