Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચની MK કોલેજ કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ માટે 285 કંપનીઓ દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં આવેલા મોટા ઉદ્યોગોમાં વિવિધ ટ્રેડમાં નોકરી માટેના ઇન્ટરવ્યુ પાડવામાં આવે છે જેમાં પોલિટેકનિક કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અને આઈટીઆઈમાં છેલ્લા વર્ષમાં...
FeaturedGujaratINDIA

ભરૂચની જીએસટી કચેરી ખાતે આજે ધી ભરૂચ ડીસ્ટ્રીક ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટીશનર દ્વારા ટેકસ ભરવામાં પડતી મુશ્કેલી અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ProudOfGujarat
ભરૂચના આર.કે કસ્ટમ આવેલ જીએસટી ની ઓફિસ ખાતે આજરોજ ધી ભરૂચ ડીસ્ટ્રીક ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટીશનર દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં છેલ્લા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અંસાર માર્કેટનાં રહેમાનીયા ટ્રેડર્સમાં ચોરી કરનાર અલાઉદ્દીન ઝડપાયો.

ProudOfGujarat
અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં રહેમાનીયા ટ્રેડર્સમાં ઈલેકટ્રીક મોટરની ચોરી થઈ હતી તેના ચોરને LCB પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં આવેલ રહેમાનીયા ટ્રેડર્સમાં પાછલા મહિને...
FeaturedGujaratINDIA

ભરૂચનાં ગાયત્રી નગર પોસ્ટ ઓફિસ બહાર લાગી લાંબી લાઇન.

ProudOfGujarat
ભરૂચ શહેરનાં ગાયત્રી નગર પોસ્ટ ઓફિસમાં કેટલાક દિવસોથી લોકો લાંબી લાઈનો લગાવીને ઊભા રહે છે. ભરૂચ શહેરનાં અતિ વિકસિત એવા શક્તિનાથ વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર...
FeaturedGujaratINDIA

ભરૂચ નગર પાલિકા મુલદ ડમ્પીંગ સાઈટ કૌભાંડ ભ્રષ્ટાચારીઓને જ ભ્રષ્ટાચારની તપાસ એસ.ડી.એમ. ને તપાસ સોંપવાની માંગ સાથે આવેદન.

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકાના બહુ ગાજેલા મુલદ ડમ્પીંગ સાઈટ કચરા કૌભાંડમાં મુખ્ય અધિકારીએ તપાસ સમિતિ બનાવી સાઈટ સુપરવાઈઝરને બરતરફ કરતા જ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે પાલિકામાં ભ્રષ્ટાચારીઓને જ...
GujaratFeaturedINDIA

ભરૂચ : ‘લાવો તમને રૂપિયા ઉપાડી આપું’ કહી ATM કાર્ડ બદલી હજારો રૂપિયા ઉપાડી લેનાર પર પ્રાંતિય ઠગ ઝડપાયાં.

ProudOfGujarat
ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં ATM માં રૂપિયા ઉપાડવા ગયેલા વ્યક્તિને બે ઠગ ઇસમોએ લાવો રૂપિયા ઉપાડી આપુ કહીને હજારો રૂપિયા ઉપાડી લેનારને ભરૂચ સાઇબર સેલ પોલીસે...
FeaturedGujaratINDIA

ભરૂચ : 20 રૂપિયા ટોલ ટેકસ બચાવવા વાહન ચાલકો બ્રિજમાં ટ્રાફિક જામ કરી રહ્યા છે.

ProudOfGujarat
ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજમાંથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ હોવા છતાં 30 થી 75 લાખની કિંમતનાં વાહન ચાલકો ટોલ ટેકસનાં રૂ. 20 બચાવવા ગોલ્ડન...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 નાં રોજ ટ્રેનોનાં સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા.

ProudOfGujarat
વડોદરા રેલવે વિભાગે અંકલેશ્વર તેમજ ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 ના રોજ એનજીન્યરિંગ બ્લોક લીધો હોય અનેક...
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર GNFC વૈશાખા ટાવરનાં ત્રણ ફલેટમાં સાડા ત્રણ લાખ રૂપિયાનાં મુદ્દામાલ પર તસ્કરો હાથફેરો કરી જતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

ProudOfGujarat
ભરૂચ શહેરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અગાઉ પણ શહેરનાં અનેક વિસ્તારમાં ઘરફોડ ચોરીનાં બનાવો બની ગયાં ત્યાં ગત રાત્રિનાં સમયે તસ્કરોએ...
FeaturedGujaratINDIA

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat
ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં આજરોજ સવારે ત્રણ જેટલી બાઈક સળગેલી હાલતમાં જોવા મળતા સ્થાનિકો અચંબિત જોવા મળ્યા હતા. કોઈક અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર આગ લગાડી...
error: Content is protected !!