Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 નાં રોજ ટ્રેનોનાં સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા.

Share

વડોદરા રેલવે વિભાગે અંકલેશ્વર તેમજ ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 ના રોજ એનજીન્યરિંગ બ્લોક લીધો હોય અનેક ટ્રેનનાં વ્યવહાર ઉપર બે દિવસ દરમ્યાન તેની અસર પડશે. વડોદરા રેલવે વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી જાહેર નિવિદા મુજબ આ કામગીરીને કારણે તા. 11 અને 12 ફેબ્રુઆરી ના રોજ બે દિવસ ટ્રેનોના સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા છે. જેમાં ભરૂચ વિરાર પેસેન્જર ટ્રેનને ભરૂચ અને કોસંબા વચ્ચે રદ કરાઈ છે. જયારે સુરતથી જામનગર જનારી ઇન્ટરસીટી અડધો કલાક જયારે જામનગરથી સુરત આવતી ઇન્ટરસીટી 1 કલાક લેટ દોડશે. જયારે મુંબઈ સેન્ટ્રલ ફિરોઝપુર એકસપ્રેસ ટ્રેન 15 મિનિટ મોડી દોડશે.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભરૂચ જિલ્લાની જનસુખાકારી વધારતા રૂ.૨૨૭ કરોડના વિકાસકામો જનસમર્પિત

ProudOfGujarat

ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઇ વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા તથા BTP પક્ષના માણસો વિરુદ્ધ સોશિયલ મીડીયામાં ખોટી ટિપ્પણી કરનાર બેંક મૅનેજર વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ખાસ હિમાયત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!