અંકલેશ્વર ખાતે બકરા ચોરી પલાયન થયેલ ગેંગના બે આરોપીઓને અમદાવાદના વટવા ખાતેથી પોલીસે ઝડપી પાડયા.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ખાતે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયા વિસ્તારમાંથી થોડા દિવસો અગાઉ રાત્રીના અંધારામાં મકાનની બાજુમાં આવેલ બંધ ઓરડામાં લોખંડની ગ્રીલ કાપી...
