ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના હરીફો મજબૂત-ચૂંટણી જીતવા કમર કસવી પડશે..!!
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ના પ્રથમ તબક્કાના મતદાનને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ગતરોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો...
