ભરૂચ તાલુકાના સેગવા ગ્રામ પંચાયત અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો.
ભરૂચના સેગવા ગામે પારુલ સેવાશ્રમ અને સેગવા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 300 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો....
