માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતસિંહ વસાવાના રજૂઆતના પગલે કાકરાપાર.. સઠવાવ પાણી પુરવઠા યોજનામાંથી સૈનિકશાળા
વાડી,ઇ.એમ.આર.એસ.શાળા ઉમરપાડા.ઉમરપાડા તાલુકાના બિલવાણ કેમ્પસમાં પાણી પાઇપ જોડાણ માટે રૂપિયા 2.54 કરોડ મંજૂર કરાયા. વાંકલ :: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કૂલ.વાડીના 353...
