દહેજ : ગલેન્ડા ખાતે આવેલ ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમાં થયેલ એસ.એસ.ની ચોરીનો ભેદ ઉકેલી પાંચ ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગ્લેન્ડા ગામે આવેલ ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમા થયેલ એસ.એસના સામાનની ચોરીનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ભરૂચ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયા છે. પ્રાપ્ત વિગતો...
