ગોધરા શહેર મુક્તિધામ સમિતિનાં પ્રમુખ પ્રકાશભાઈ દીક્ષિત દ્વારા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગને શું કરી રજૂઆત…જાણો વિગતે.
સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણનાં કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે ત્યારે ગોધરા...
