ગોધરામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી સજાવટ સ્પર્ધા યોજાઇ.
નારી શક્તિને સંગઠિત એકત્ર રાખવા તથા સુષુપ્ત શક્તિઓને વિકસાવવાના હેતુથી ગોધરાની મહિલા સામાજિક કાર્યકર કાશ્મીરાબેન પાઠકે વિક્લબ વન્ડરવુમન, સનસાઈન ક્લબના માધ્યમથી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ગરબા...
