ગોધરા-નાગદા રૂટ પર દર 2-3 કિ.મીટરે WiFi, GPS સાથે રેડિયોસિગ્નલ સિસ્ટમ ગોઠવાઇ.
ભારતીય રેલવેના દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડા રાજધાની રૂટનો દેશમાં સૌ પ્રથમ રિચર્સ ડિઝાઇન એન્ડ સ્ટેંડર્ડ ઓર્ગેનાઇજેશન દ્વારા તૈયાર કરાયેલી કવચ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. આ સંપૂર્ણ...
