bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચની ઇનર વ્હિલ ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયોProudOfGujaratJuly 6, 2025 by ProudOfGujaratJuly 6, 20250269 ભરૂચ. ભરૂચની ઇનર વ્હિલ ક્લબ સંસ્થાના 60માં પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ 5 જૂલાઇના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં વર્ષ...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedમતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના મતદાન મથકોનું પુનર્ગઠન કરાયુંProudOfGujaratJuly 5, 2025 by ProudOfGujaratJuly 5, 20250172 ભરૂચ મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરના તા.૦૧/૦૭/૨૦૨૫ ના પત્ર ક્રમાંક:પીએસટી /૧૦૨૦૨૫/૬૪૩/છ થી તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મતદાન...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચ જિલ્લામાં આગામી તા. ૧૫ મી જુલાઈ સુધી ધરતી આબા અભિયાન ProudOfGujaratJuly 5, 2025 by ProudOfGujaratJuly 5, 20250161 ભરૂચ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીની બેઠક યોજાઈ હતી....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedવાગરાના સારણ ગામમાં રાત્રીના સમયે શંકાસ્પદ કાર જણાતા ગ્રામજનોએ પીછો કર્યોProudOfGujaratJuly 5, 2025 by ProudOfGujaratJuly 5, 20250177 સારણ ગામે થોડા દિવસ આગાઉ લાખો રૂપિયાની ચોરી થતા ગ્રામજનો રાત્રી પેટ્રોલીગના કામે લાગ્યા શંકાસ્પદ કાર ચાલકો સારણ,સાયખાં,વહિયાલ,ઓચ્છણ, પહાજ થઈ રોઝાટંકારીયા માર્ગે ગાયબ થઈ ગયા...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચ પંથકમાં રવિવારે મોહર્રમ પર્વ ઉજવાશે: અવનવા તાજીયા આકર્ષણરૂપ સાબિત થશેProudOfGujaratJuly 5, 2025 by ProudOfGujaratJuly 5, 20250259 ભરૂચ. ભરૂચ પંથકમાં ઘણા એવા ઉત્સવ અને પર્વો હોય છે જેમાં કોમી એક્તાની ભાવના જણાય આવે છે. આવો જ એક પર્વ એટલે મોહર્રમ પર્વ જેની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedલગ્નેતર સંબંધમાં પતિના અનૈતિક સંબંધને લઇને સાસરિયાઓનો પરીણિતા પર ત્રાસProudOfGujaratJuly 5, 2025 by ProudOfGujaratJuly 5, 20250157 ઝઘડિયાના પાડા ગામે બનેલી ઘટના, નેત્રંગ પોલીસમાં ફરિયાદ નોંધાઇ ભરૂચ. ઝઘડિયા તાલુકામાં આવેલાં પાડા ગામે ટેકરા ફળિયામાં રહેતી જ્યોત્સના અનિલ વસાવા તેના પતિ અનિલ, સાસુ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedમનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદિપ માંગરોલાના આકરા પ્રહારProudOfGujaratJuly 4, 2025 by ProudOfGujaratJuly 4, 20250220 નિવૃત્ત જજની કમિટીની રચના કરી નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ કરી સાંસદ મનસુખ વસાવાના કોની કોની સંડોવણી છે તેની જાણ હોવાના નિવેદનને લઇ તેમને પુરાવા...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedરીક્ષામાં બેસેલા મુસાફરે વૃદ્ધાના હાથમાંથી બે બંગડીઓ કાઢી લીધીProudOfGujaratJuly 4, 2025July 4, 2025 by ProudOfGujaratJuly 4, 2025July 4, 20250154 વૃદ્ધા મંદિરે પહોંચી તો બંગડી ચોરી થયાની જાણ થઈ । ભરૂચ । ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલાં વૈકુંઠ મેઘા ટાઉનશીપ પાસેના રાધે ટાવર ખાતે...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAઆંગણવાડી-તેડા ઘરની બહેનોને વહિવટી તંત્ર દ્વારા બીએલઓની કામગીરી સોંપવાના મુદ્દે ભારે વિરોધProudOfGujaratJuly 4, 2025July 4, 2025 by ProudOfGujaratJuly 4, 2025July 4, 20250205 માનદ વેતન પર કામ કરતી બહેનોને સરકારી કર્મચારી પણ ગણાતાં નથી : નીરૂ આહિર ભરૂચ. ભરૂચ જિલ્લાની આંગણવાડી અને તેડાધરની બહેનોને બીએલઓની કામગીરી કરવા માટે...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચમાં તાજીયા ઝૂલુસ નિમિત્તે વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયાંProudOfGujaratJuly 4, 2025 by ProudOfGujaratJuly 4, 20250146 તમામ તાજીયા કતોપોર બજાર થઈ મોટા ચાર રસ્તા થઈ ફુરજા બંદર ખાતે ઠંડા કરવામાં આવશે ભરૂચ. ભરૂચ શહેરમાં આગામી 6 જૂલાઈ ના રોજ ઈમામ હુસેનની...