વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કરજણ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા.
આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે કરજણ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા. નિરીક્ષકોની હાજરીમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારી માટેના ટિકિટ વાંચ્છુકો પણ...
