માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઇ.
ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે આજરોજ શાળા કક્ષાએ પ્રિફેક્ટોરલ બોર્ડ વિભાગમાં વિદ્યાર્થીઓની ચૂંટણીનું આયોજન કરાયું. મતદાન શાળામાં ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં...
