ઉમરપાડા તાલુકા કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.
પેટ્રોલ, ડીઝલ, અને રાંધણગેસ સહિતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં દેખાવો કરવામાં આવી રહ્યો છે. આજે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે ભાવ વધારાના...
