માંગરોળ : ઝંખવાવમાં કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાશે.
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના વિશ્રામ ગૃહ ખાતે કોંગ્રેસ પ્રભારી ઓની ઉપસ્થિતિમાં તારીખ 11 ના બપોરે 3:30 કલાકે કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક...
