સુરતમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૬૬ કે.વી.ના ૧૪ સબ સ્ટેશન બનાવવાનું આયોજન.
રાજયમાં વધતા જતા શહેરીકરણ અને પ્રગતિના કારણે વીજ માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ (જેટકો) દ્વારા સુરત જિલાની ભૌગોલિક પરિસ્થિતિ,...
