બી.આર.સી.ભવન માંગરોળ માંડવી અને ઉમરપાડા તાલુકાનાં દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો.
સમગ્ર શિક્ષા સુરત તરફથી આઈ.ઈ.ડી યુનિટ અંતર્ગત એસેસમેન્ટ કેમ્પ ત્રણ તાલુકાનો સંયુકત કેમ્પ માંગરોલ તાલુકાની ઝંખવાવ ઉચ્ચતર પ્રથમિક શાળા મુકામે તારીખ ૨૫/૯/૨૦૨૧ ના રોજ રાખવામાં...
