માંગરોળ : ગરીબોની બેલી સરકાર અંતર્ગત આંબાવાડી ખાતે અનાજ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.
ગતરોજ આંબાવાડી ગામે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ૭૧ માં જન્મદિવસ નિમિત્તે આંબાવાડી ગામે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. જેમાં તાલુકા પંચાયત...
