Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ગરીબોની બેલી સરકાર અંતર્ગત આંબાવાડી ખાતે અનાજ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Share

ગતરોજ આંબાવાડી ગામે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ૭૧ માં જન્મદિવસ નિમિત્તે આંબાવાડી ગામે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. જેમાં તાલુકા પંચાયત કારોબારી સભ્ય તૃિપ્તબેન શૈલેષભાઈ મૈસુરીયા, કંસાલી સરપંચ હરેન્દ્રભાઈ, આંબાવાડીસરપંચ જયેશભાઈ, ઠાકોરકાકા, નરેશ ચૌધરી તેમજ કંસાલી અને આંબાવાડીના ગ્રામજનોએ હાજરી આપી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ આર ટી ઓ કચેરી ખાતે ભ્રષ્ટાચાર ચરમસીમા એ પહોંચ્યો હોય તેમ એજન્ટો ખુલ્લેઆમ કામગીરી કરતા નજરે પડ્યા હતા.તેમજ દ્રાઇવર થી લઇ અન્ય કેટલાક તત્વો આર ટી ઓ ને પોતાની કમાણી નું સાધન બનાવી લૂંટ ચલાવતા હોય તેમ સ્પષ્ટ પણે કેમેરા માં કેદ થયા હતા….

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાની ૧૫૨૭ આંગણવાડીઓમાં નવરાત્રી પર્વ દરમ્યાન સરકારી અધીકારીઓ, પદાધીકારીઓ દ્વારા કન્યા પુજન કરાયુ

ProudOfGujarat

રાજપીપલા: નર્મદા જિલ્લામાં તા. ૧૨ મી જુલાઇ, તા. ૧૭ મી ઓગષ્ટ અને તા.૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!